$C_{3}$-વનસ્પતિઓમાં પ્રાથમિક કાર્બોક્સિલેશન માટે જવાબદાર ઉત્સેચક કયો છે?

  • A
    હેક્સોકાઈનેઝ
  • B
    સક્સિનિક ડીહાઈડ્રોજીનેઝ
  • C
    પાયરુવેટ કાર્બોક્સિલેઝ
  • D
    RuBP કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણના કેલ્વિન ચક્ર દરમિયાન બનતી પ્રથમ સ્થાયી મધ્યવર્તી નીપજ કઈ છે?

$C_3$ વનસ્પતિઓમાં $CO_2$ સ્વીકારનાર કોણ છે?

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના હરિતકણમાં સ્ટ્રોમા (Stroma) શું ધરાવે છે?

$C_3$ વનસ્પતિઓમાં $CO_2$ ગ્રાહક કયો છે?

પ્રકાશસંશ્લેષણમાં થતી પ્રક્રિયા જેને અંધકાર પ્રક્રિયા પણ કહેવામાં આવે છે,તેને આ નામ આપવામાં આવ્યું છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo