સમીકરણ $\Delta x \cdot \Delta p \ge \frac{h}{4\pi}$ શું દર્શાવે છે?

  • A
    દ-બ્રોગ્લી સંબંધ
  • B
    હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત
  • C
    આઉફબાઉનો સિદ્ધાંત
  • D
    હુંડનો નિયમ

Explore More

Similar Questions

"ઇલેક્ટ્રોન જેવા નાના કણનું સ્થાન અને વેગ એકસાથે નક્કી કરી શકાતા નથી." આ વિધાન શું છે?

અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને દ્રવ્યની તરંગ પ્રકૃતિનો ખ્યાલ અનુક્રમે ...... અને ...... દ્વારા આપવામાં આવ્યો હતો.

"ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એકસાથે નક્કી કરવું અશક્ય છે." આ વિધાનને શું કહેવામાં આવે છે?

હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લખો.

સ્થાનમાં અનિશ્ચિતતા $10^{-10} \ m$ છે અને વેગમાં અનિશ્ચિતતા $5.27 \times 10^{-24} \ m \ s^{-1}$ છે. કણનું દળ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo