એક લંબગત તરંગનું સમીકરણ $y=0.05 \sin \pi(2 t-0.02 x)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x, y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. સમાન કળામાં રહેલા બે કણો વચ્ચેનું લઘુત્તમ અંતર અને તરંગનો વેગ અનુક્રમે કેટલા હશે?

  • A
    $50 \ m, 50 \ ms^{-1}$
  • B
    $100 \ m, 100 \ ms^{-1}$
  • C
    $50 \ m, 100 \ ms^{-1}$
  • D
    $100 \ m, 50 \ ms^{-1}$

Explore More

Similar Questions

$x$ જેટલા પથ તફાવતને અનુરૂપ કળા તફાવત કેટલો થાય?

બે તરંગો $y_1 = a_1 \sin \left( \omega t - \frac{2\pi x}{\lambda} \right)$ અને $y_2 = a_2 \cos \left( \omega t - \frac{2\pi x}{\lambda} + \frac{\pi}{6} \right)$ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ બે તરંગો વચ્ચેનો પથ તફાવત કેટલો છે?

એક ટ્રાવેલિંગ વેવ પલ્સ $y = \frac{4}{3x^2 + 48t^2 + 24xt + 2}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ $m$ માં છે અને $t$ એ $s$ માં છે. તરંગનો વેગ ........... $m/s$ છે.

Difficult
View Solution

એક સમતલ તરંગનું સમીકરણ $y = 3 \cos \left( \frac{x}{4} - 10t - \frac{\pi}{2} \right)$ દ્વારા આપવામાં આવે છે. આ તરંગને કારણે માધ્યમના કણોનો મહત્તમ વેગ કેટલો હશે?

દોરી પરના તરંગનું લંબગત સ્થાનાંતર $y(x, t)$ એ $y(x, t) = e^{-(ax^2 + bt^2 + 2\sqrt{ab}xt)}$ દ્વારા આપવામાં આવે છે. આ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo