${x^2} - {y^2} = 0$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજકોનું સમીકરણ શું છે?

  • A
    $x = 0$
  • B
    $y = 0$
  • C
    $xy = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રેખા $x - 2y = 0$ એ સમીકરણ ${x^2} - 2hxy - 2{y^2} = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ વચ્ચેના ખૂણાનો દ્વિભાજક હશે,જો $h = $

જો $\alpha$ એ ઉગમબિંદુ અને રેખાઓ $x^2-y^2-x+3y-2=0$ ના છેદબિંદુ વચ્ચેના અંતરનો વર્ગ દર્શાવે છે અને $\beta$ એ ઉગમબિંદુથી રેખાઓની જોડી પરના લંબ અંતરનો ગુણાકાર દર્શાવે છે,તો $\alpha \beta=$

$x^2+3xy+2y^2=0$ રેખાઓ વચ્ચેના ખૂણાને દુભાગતી રેખાઓની જોડનું સંયુક્ત સમીકરણ શોધો.

ધારો કે સીધી રેખાઓની જોડી $x^2 - 2axy - y^2 = 0$ અને $x^2 - 2bxy - y^2 = 0$ એવી છે કે દરેક જોડી બીજી જોડી વચ્ચેના ખૂણાઓને દુભાગે છે. તો $ab =$

જો રેખાઓની જોડી $xy-x+y-1=0$ અને રેખા $x+ky-3=0$ સંગામી હોય,તો $k$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo