સમતલો $\pi_1 \equiv x+3y-6=0$ અને $\pi_2 \equiv 3x-y+4z=0$ ની છેદરેખામાંથી પસાર થતા સમતલ $\pi$ નું સમીકરણ $\pi_1+\lambda \pi_2=0$ છે. જો સમતલ $\pi$ ઉગમબિંદુથી એકમ અંતરે હોય,તો સમતલ $\pi$ નું એક સમીકરણ શોધો.

  • A
    $2x+y+2z-3=0$
  • B
    $2x-y-2z+3=0$
  • C
    $2x+y+2z+3=0$
  • D
    $x+2y+2z+3=0$

Explore More

Similar Questions

જો $d$ એ રેખાઓ $\vec{r} = (4\hat{j} - \hat{k}) + \lambda(\hat{i} + 2\hat{j} - 2\hat{k})$ અને $\vec{r} = (2\hat{i} + \hat{j}) + \mu(\hat{i} + 2\hat{j} - 2\hat{k})$ ને સમાવતા સમતલથી બિંદુ $(2, 5, 10)$ નું અંતર હોય, તો $d^2 = $

$(1, 1, -1)$ માંથી પસાર થતી અને $\hat{i} + 2 \hat{j} - \hat{k}$ સદિશને સમાંતર રેખા,રેખા $\frac{x - 3}{-1} = \frac{y + 2}{5} = \frac{z - 2}{-4}$ ને $A$ બિંદુએ અને સમતલ $2 x - y + 2 z + 7 = 0$ ને $B$ બિંદુએ મળે છે. તો $AB = $

રેખા $r = 2\hat{i} - 2\hat{j} + 3\hat{k} + \lambda(\hat{i} - \hat{j} + 4\hat{k})$ અને સમતલ $r \cdot (\hat{i} + 5\hat{j} + \hat{k}) = 5$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

જો રેખા $\frac{x - x_1}{l} = \frac{y - y_1}{m} = \frac{z - z_1}{n}$ એ સમતલ $ax + by + cz + d = 0$ ને સમાંતર હોય,તો:

રેખા $x-2=\frac{y-4}{4}=\frac{z-6}{7}$ ને સમાવતા અને રેખા $\vec{r}=(\hat{i}+3\hat{j}+5\hat{k})+\lambda(3\hat{i}+5\hat{j}+7\hat{k})$ ને સમાંતર સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo