પ્રતિવર્તી પ્રક્રિયા $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ માટે સંતુલન અચળાંક $K$ છે અને પ્રક્રિયા $\frac{1}{2}N_2 + \frac{3}{2}H_2 \rightleftharpoons NH_3$ માટે સંતુલન અચળાંક $K'$ છે. $K$ અને $K'$ વચ્ચેનો સંબંધ શું હશે?

  • A
    $K = K'$
  • B
    $K' = \sqrt{K}$
  • C
    $K = \sqrt{K'}$
  • D
    $K \times K' = 1$

Explore More

Similar Questions

$1 \ L$ ક્ષમતાના બંધ પાત્રમાં $2 \ mol$ $N_2$ ને $6 \ mol$ $H_2$ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો સંતુલન સમયે $50\%$ $N_2$ નું $NH_3$ માં રૂપાંતર થાય,તો પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે $K_c$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે,$5 atm$ દબાણે $1 mol$ $PCl_5$ લેવામાં આવે છે. જો સંતુલને $PCl_5$ નું $50\%$ વિયોજન થાય,તો $K_p$ ની ગણતરી કરો.

ચોક્કસ તાપમાને અને $3 \ atm$ દબાણે,$75\%$ $PCl_5$ એ $PCl_3$ અને $Cl_2$ માં વિઘટન પામે છે. પ્રક્રિયા $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ માટે $K_p$ શોધો.

$A$ નું આંશિક વિઘટન નીચે મુજબ છે:
$2A_{(g)} \rightleftharpoons 2B_{(g)} + C_{(g)}$
સંતુલન સમયે,$700 \ mL$ વાયુમય મિશ્રણમાં $10 \ atm$ અને $300 \ K$ તાપમાને $100 \ mL$ વાયુ $C$ છે. પ્રક્રિયા માટે $K_P$ નું મૂલ્ય શું છે?

સંતુલન સમયે,બંધ પાત્રમાં $800 \ K$ તાપમાન અને $1 \ atm$ દબાણે $[N_2] = 3.0 \times 10^{-3} \ M$,$[O_2] = 4.2 \times 10^{-3} \ M$ અને $[NO] = 2.8 \times 10^{-3} \ M$ છે. આપેલી પ્રક્રિયા માટે $K_p$ શું હશે?
$N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo