એક ગ્રહ જેની ત્રિજ્યા $1.7 \times 10^6 \ m$ અને ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $1.7 \ m s^{-2}$ છે,તેના માટે નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

  • A
    $1.7 \ km s^{-1}$
  • B
    $2.89 \ km s^{-1}$
  • C
    $1.7 \sqrt{2} \ km s^{-1}$
  • D
    $3.4 \ km s^{-1}$

Explore More

Similar Questions

એક રોકેટ $10 \ km/s$ ના વેગ સાથે છોડવામાં આવે છે. જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય,તો તેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($R$ માં)?

પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં $81$ ગણું છે અને પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં $3.5$ ગણી છે. પૃથ્વીની સપાટી પરના નિષ્ક્રમણ વેગ અને ચંદ્રની સપાટી પરના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થશે?

બે ગ્રહો છે. બે ગ્રહોની ત્રિજ્યાનો ગુણોત્તર $K$ છે પરંતુ બંને ગ્રહોના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર $g$ છે. તો તેમના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર શું હશે?

પૃથ્વીની સપાટી પરથી ઉપગ્રહને પલાયન કરવા માટે આપવી પડતી ગતિઊર્જા અને તે જ ઉપગ્રહને પૃથ્વીની સપાટીની નજીકની કક્ષામાં ભ્રમણ કરાવવા માટે આપવી પડતી ગતિઊર્જાનો ગુણોત્તર ........... છે.

પૃથ્વી પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ આશરે $11.2 \, km/s$ છે. પૃથ્વીનું દળ અને ત્રિજ્યા ચંદ્રના દળ અને ત્રિજ્યા કરતા અનુક્રમે $81$ અને $4$ ગણા છે તેમ ધારતા,ચંદ્રની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ $km/s$ માં કેટલો હશે .......

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo