આયર્ન $(III)$ હાઇડ્રોક્સાઇડ વિશેનું ખોટું વિધાન કયું છે?

  • A
    તે $Fe(OH)_2$ કરતા નિર્બળ બેઇઝ છે
  • B
    સાંદ્ર $KOH$ સાથે,તે $K_3[Fe(OH)_6]$ સંકીર્ણ બનાવે છે
  • C
    તે ધીમે ધીમે પાણી ગુમાવે છે અને $Fe_2O_3$ માં રૂપાંતરિત થાય છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આંતરાલીય સંયોજનો એટલે શું? તેમના ઉદાહરણો અને લાક્ષણિકતાઓ આપો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$KMnO_4$ નો રંગ શેના કારણે હોય છે?

$Mn$ ના સૌથી વધુ ફ્લોરાઈડ અને સૌથી વધુ ઓક્સાઈડ અનુક્રમે કયા છે?

Difficult
View Solution

નીચેનામાંથી સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાનો નક્કી કરો:
$(a)$ $MnO_4^{2-}$ પ્રતિચુંબકીય છે.
$(b)$ $MnO_4^-$ લીલો અને $MnO_4^{2-}$ જાંબુડિયો છે.
$(c)$ $K_2Cr_2O_7$ પીળો છે.
$(d)$ $K_2Cr_2O_7$ નારંગી છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo