સમતાપી પ્રક્રિયા માટે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું છે?

  • A
    $q = -W$
  • B
    $\Delta U = W$
  • C
    $\Delta U = q_v$
  • D
    $\Delta U = -q_v$

Explore More

Similar Questions

જો $20 \ atm$ ના દબાણે $1 \ L$ આદર્શ વાયુ સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામીને '$X$' $L$ ના અંતિમ કદ સુધી પહોંચે છે અને $92.12 \ L \ atm$ ઉષ્માનું શોષણ કરે છે,તો '$X$' ($L$ માં) કેટલું હશે?

પ્રક્રિયા $PCl_{5(g)} \to PCl_{3(g)} + Cl_{2(g)}$ માટે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

એક વાયુ $120 \text{ J}$ ઉષ્માનું શોષણ કરે છે અને $2 \times 10^5 \text{ Nm}^{-2}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $300 \times 10^{-6} \text{ m}^3$ જેટલું વિસ્તરણ પામે છે. તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($\text{ J}$ માં)?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$298 \ K$ તાપમાને તેના તત્વોમાંથી કાર્બન મોનોક્સાઇડ $(CO)$ ના નિર્માણ માટે $(\Delta H - \Delta U)$ નું મૂલ્ય ............. $J \ mol^{-1}$ છે. $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo