એક ખગોળીય ટેલિસ્કોપના લેન્સની કેન્દ્રલંબાઈ $50\, cm$ અને $5\, cm$ છે. જ્યારે પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાય ત્યારે ટેલિસ્કોપની લંબાઈ કેટલી હશે?

  • A
    $45\, cm$
  • B
    $55\, cm$
  • C
    $\frac{275}{6}\, cm$
  • D
    $\frac{325}{6}\, cm$

Explore More

Similar Questions

ટેલિસ્કોપની ન્યૂનતમ મોટવણી શક્તિ $M$ છે. જો તેના આઈ લેન્સની કેન્દ્રલંબાઈ અડધી કરવામાં આવે, તો મોટવણી શક્તિ કેટલી થશે?

એક નિરીક્ષક $20$ ની મોટવણી ધરાવતી ટેલિસ્કોપ વડે $10 \ m$ ઊંચાઈ ધરાવતા દૂરના વૃક્ષને જુએ છે. નિરીક્ષકને વૃક્ષ કેવું દેખાશે?

ટેલિસ્કોપની મોટવણી $9$ છે. જ્યારે તેને સમાંતર કિરણો માટે ગોઠવવામાં આવે છે,ત્યારે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $20 \ cm$ છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે કેટલી હશે?

સામાન્ય દ્રષ્ટિ (normal adjustment) માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની લંબાઈ કેટલી હોય છે?

એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $200 \, cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $2 \, cm$ છે. જો આ ટેલિસ્કોપનો ઉપયોગ $2 \, km$ દૂર રહેલી $50 \, m$ ઊંચી ઈમારતને જોવા માટે કરવામાં આવે,તો ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા બનતા ઈમારતના પ્રતિબિંબની ઊંચાઈ $cm$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo