નીચેની આકૃતિ એક ચોક્કસ પરમાણુના ઉર્જા સ્તરો દર્શાવે છે. જ્યારે સિસ્ટમ $4E$ સ્તરથી $E$ સ્તર પર જાય છે, ત્યારે $\lambda_1$ તરંગલંબાઇનો ફોટોન ઉત્સર્જિત થાય છે. જ્યારે તે $\frac{7}{3}E$ સ્તરથી $E$ સ્તર પર સંક્રમણ કરે છે ત્યારે ઉત્પન્ન થતા ફોટોનની તરંગલંબાઇ $\lambda_2$ છે. ગુણોત્તર $\frac{\lambda_1}{\lambda_2}$ શું હશે?

  • A
    $\frac{9}{4}$
  • B
    $\frac{4}{9}$
  • C
    $\frac{3}{2}$
  • D
    $\frac{7}{3}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ આકૃતિ કણના વેગમાન $p$ અને તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ ના ફેરફારને દર્શાવે છે?

યાદચ્છિક ચલ $X$ એ $1, 2, 3, \ldots, m$ કિંમતો ધારણ કરે છે. જો દરેક $n$ માટે $P(X=n) = \frac{1}{m}$ હોય,તો $X$ નું વિચરણ શું થાય?

$a$ ની કઈ કિંમત માટે સમીકરણો $x^3+ax+1=0$ અને $x^4+ax^2+1=0$ સામાન્ય બીજ ધરાવે છે?

આકૃતિમાં $20 \, N$ અને $100 \, N$ વજન ધરાવતા બે બ્લોક $A$ અને $B$ આપેલા છે. આ બ્લોક્સને એક બળ $F$ દ્વારા દીવાલ પર એવી રીતે દબાવવામાં આવે છે કે જેથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સિસ્ટમ સરકતી નથી. જો બ્લોક્સ વચ્ચેનો ઘર્ષણાંક $0.1$ હોય અને બ્લોક $B$ તથા દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $0.15$ હોય,તો દીવાલ દ્વારા બ્લોક $B$ પર લાગતું ઘર્ષણ બળ ........ $N$ છે.

$T$ (કેલ્વિન) તાપમાને $CO_2$ નો r.m.s. વેગ $x \ cm \ s^{-1}$ છે. કયા તાપમાને (કેલ્વિન) નાઈટ્રસ ઓક્સાઈડનો r.m.s. વેગ $4 x \ cm \ s^{-1}$ થશે ($T$ માં)? ($C, N$ અને $O$ ના પરમાણ્વીય ભાર અનુક્રમે $12, 14$ અને $16$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo