નીચેની આકૃતિ અંતર $x$ સાથે કણની સ્થિતિ ઊર્જા $V(x)$ માં થતો ફેરફાર દર્શાવે છે. કણ પાસે છે:

  • A
    બે સંતુલન બિંદુઓ, એક સ્થાયી અને બીજું અસ્થાયી
  • B
    બે સંતુલન બિંદુઓ, બંને સ્થાયી
  • C
    ત્રણ સંતુલન બિંદુઓ, એક સ્થાયી અને બે અસ્થાયી
  • D
    ત્રણ સંતુલન બિંદુઓ, બે સ્થાયી અને એક અસ્થાયી

Explore More

Similar Questions

$2\, kg$ દળ ધરાવતો એક પદાર્થ જમીનથી $5\, m$ ઊંચાઈ પર સ્થિત છે. તેની સ્થિતિ ઊર્જા $70\, J$ નોંધવામાં આવી છે. જમીનથી $1\, m$ ઊંચાઈ પર સ્થિત $3\, kg$ દળ ધરાવતા પદાર્થની સ્થિતિ ઊર્જા ................ $J$ નોંધવામાં આવશે.

એક કણની સ્થિતિઊર્જા સ્થાન $r$ સાથે $U = \left( \frac{\alpha}{r^4} - \frac{\beta}{r^5} \right) \text{ J}$ મુજબ બદલાય છે,જ્યાં $\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે. કણ $r = \dots$ પર સંતુલનમાં હશે.

સ્થિતિ ઊર્જા એ......

દ્વિપરમાણ્વીય અણુની સ્થિતિ ઊર્જા $(U)$ એ $r$ (આંતર-પરમાણ્વીય અંતર) પર આધારિત વિધેય છે: $U = \frac{\alpha}{r^{10}} - \frac{\beta}{r^5} - 3$,જ્યાં $\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે. બે પરમાણુઓ વચ્ચેનું સંતુલન અંતર $\left(\frac{2\alpha}{\beta}\right)^{\frac{a}{b}}$ હશે,જ્યાં $a = \dots \dots \dots \dots$

એક કણ પર લાગતું બળ $F(x) = -kx + ax^3$ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. $x \ge 0$ માટે તેની સ્થિતિઊર્જા $U(x)$ નો આલેખ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo