નીચેની પ્રક્રિયા શું આપે છે?

  • A
    $3,4$-ડાયમિથોક્સીબેન્ઝાઈલ આલ્કોહોલ + મિથેનોલ
  • B
    $3,4$-ડાયમિથોક્સીબેન્ઝાઈલ આલ્કોહોલ + ફોર્મેટ આયન
  • C
    $3,4$-ડાયમિથોક્સીબેન્ઝોઈક એસિડ + ફોર્મિક એસિડ
  • D
    $3,4$-ડાયમિથોક્સીબેન્ઝોઈક એસિડ + મિથેનોલ

Explore More

Similar Questions

નીચેનાનું રૂપાંતરણ આપો:
$(i)$ બ્રોમોબેન્ઝીનમાંથી બેન્ઝોઈક એસિડ
(ii) પ્રોપેનોનમાંથી $2$-મિથાઈલબ્યુટન-$2$-ઓલ

$C_9H_{10}O_2$ આણ્વીય સૂત્ર ધરાવતા એસ્ટર $(A)$ ની પ્રક્રિયા વધારાના $CH_3MgBr$ સાથે કરવામાં આવી અને ત્યારબાદ બનેલા સંકીર્ણની પ્રક્રિયા $H_2SO_4$ સાથે કરતા ઓલેફિન $(B)$ મળે છે. $(B)$ ના ઓઝોનોલિસિસથી $C_8H_8O$ આણ્વીય સૂત્ર ધરાવતું કીટોન મળે છે જે પોઝિટિવ આયોડોફોર્મ કસોટી આપે છે. $(A)$ નું બંધારણ શું છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?

નીચેનામાંથી કયું લેક્રીમેટરી એજન્ટ (અશ્રુવાયુ) છે?

$P$ અને $Q$ ના એસિડ જળવિભાજનથી મળતી નીપજોને નીચેનામાંથી કોના દ્વારા અલગ પાડી શકાય છે?
$P = H_2C=C(CH_3)(OCOCH_3)$
$Q = H_3C-CH=CH(OCOCH_3)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo