નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

  • A
    $\log \, K_p$ વિરુદ્ધ $1/T$ નો આલેખ સુરેખ છે.
  • B
    પ્રથમ ક્રમની પ્રક્રિયા $X \to P$ માટે $\log \, [X]$ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ છે.
  • C
    અચળ તાપમાને $P$ વિરુદ્ધ $1/V$ નો આલેખ સુરેખ છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો.

જે પ્રક્રિયામાં ખોરાક બગડે છે તેના માટે તાપમાન ગુણાંક $2$ છે. તો ખોરાક $5\,^oC$ કરતા $25\,^oC$ તાપમાને કેટલા ગણી ઝડપથી બગડશે?

જો પ્રથમ ક્રમની પ્રક્રિયા અને શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમય સમાન હોય,તો પ્રક્રિયાના શરૂઆતના વેગનો ગુણોત્તર ............. થશે.

$N_2O_5 \rightarrow 2NO_2 + \frac{1}{2} O_2$ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તેનો અર્ધ-આયુષ્ય સમય $2.4 \ \text{hours}$ છે. જો શરૂઆતમાં $10.8 \ g \ N_2O_5$ લેવામાં આવે,તો $9.6 \ \text{hours}$ પછી $STP$ એ કેટલા લિટર $O_2$ પ્રાપ્ત થશે?

Difficult
View Solution

એસ્ટરના જળવિભાજન માટે વેગઅચળાંક પર $pH$ ની અસર .......... દ્વારા આપવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo