ઓક્સાઈડ આયન $O^{2-}_{(g)}$ ના નિર્માણ માટે નીચે દર્શાવ્યા મુજબ પહેલા ઉષ્માક્ષેપક અને પછી ઉષ્માશોષક તબક્કાની જરૂર પડે છે:
$O_{(g)} + e^- \to O^-_{(g)}; \Delta H = -142 \ kJ/mol$
$O^-_{(g)} + e^- \to O^{2-}_{(g)}; \Delta H = 844 \ kJ/mol$
આનું કારણ શું છે?

  • A
    $O^-$ આયનનું કદ ઓક્સિજન પરમાણુ કરતા પ્રમાણમાં મોટું હોય છે.
  • B
    ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઊંચી હોય છે.
  • C
    $O^-$ આયન બીજા ઇલેક્ટ્રોનના ઉમેરાનો પ્રતિકાર કરશે.
  • D
    ઓક્સિજન વધુ વિદ્યુતઋણ છે.

Explore More

Similar Questions

એક સાદા લોલકનો ગોળો $l$ લંબાઈની દોરી વડે સ્થિર સમાન ગોળાથી નીચે લટકાવેલ છે. જો બંને ગોળાઓ પર $q$ જેટલો વિદ્યુતભાર હોય,તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? (ગોળાઓની ત્રિજ્યા અવગણો.)

આપણા દેશમાં નીચેનામાંથી કઈ ભૌગોલિક વિસ્તારોની જોડી મહત્તમ જૈવવિવિધતા દર્શાવે છે?

વિધેય $f(x) = x e^{-x}, \forall x \in R$ માટે મહત્તમ કિંમત $x$ ના કયા મૂલ્ય માટે મળે છે?

$0, 2, 4, 6, 8$ અંકોનો ઉપયોગ કરીને,કોઈપણ સંખ્યામાં એકથી વધુ વખત અંક ન આવે તે રીતે,$5$ અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય?

ફ્લોરીડીયન સ્ટાર્ચ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo