કલર કોડેડ રઝિસ્ટરના ચાર બેન્ડ ગ્રે,લાલ,ગોલ્ડ અને ગોલ્ડ રંગના છે. રઝિસ્ટરના અવરોધનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $5.2 \Omega \pm 5 \%$
  • B
    $82 \Omega \pm 10 \%$
  • C
    $8.2 \Omega \pm 5 \%$
  • D
    $82 \Omega \pm 5 \%$

Explore More

Similar Questions

જો કાર્બન અવરોધ પર છેલ્લો પટ્ટો (band) ગેરહાજર હોય,તો ટોલરન્સ કેટલું હોય ($\%$ માં)?

એક કાર્બન અવરોધકનો અવરોધ લાલ,પીળા અને કાળા રંગના ત્રણ પટ્ટાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. જો આ અવરોધકને સમાન લંબાઈના બે ટુકડાઓમાં કાપવામાં આવે,તો દરેક ટુકડાનો નવો કલર કોડ શું હશે? ($4^{th}$ પટ્ટાની ટોલરન્સને અવગણો)

એક કાર્બન અવરોધકનો અવરોધ લાલ,પીળા અને કાળા રંગના ત્રણ પટ્ટાઓ દ્વારા દર્શાવેલ છે. જો આ અવરોધકને ફરીથી ઘાટ આપીને તેની મૂળ લંબાઈ કરતા બમણી લંબાઈનો બનાવવામાં આવે,તો નવો કલર કોડ શું હશે?

બ્રાઉન,બ્લેક અને બ્રાઉન કલરના પટ્ટા ધરાવતા કાર્બન અવરોધનું મૂલ્ય .......... $\Omega$ થાય.

કાર્બન અવરોધકનો અવરોધ $4.7 k \Omega \pm 5 \%$ છે. ત્રીજા પટ્ટાનો રંગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo