વિકલ સમીકરણ $\frac{dy}{dx}=\tan \left(\frac{y}{x}\right)+\frac{y}{x}$ નો વ્યાપક ઉકેલ શોધો.

  • A
    $\sin \left(\frac{y}{x}\right)=c y$
  • B
    $\cos \left(\frac{y}{x}\right)=c y$
  • C
    $\cos \left(\frac{y}{x}\right)=c x$
  • D
    $\sin \left(\frac{y}{x}\right)=c x$

Explore More

Similar Questions

જો $x^\alpha \frac{dy}{dx} = y^\beta(\gamma \log x + \delta \log y + 1)$ એ એક સમપરિમાણીય વિકલ સમીકરણ હોય,તો

આદેશ $y = z^{\alpha}$ એ વિકલ સમીકરણ $(x^2y^2 - 1)dy + 2xy^3dx = 0$ ને સમપરિમાણ વિકલ સમીકરણમાં રૂપાંતરિત કરે છે,તો $\alpha$ ની કિંમત શોધો.

ધારો કે $f(x, y)$ અને $g(x, y)$ સમાન ક્રમના સમપરિમાણીય વિધેયો છે. જો $x=Vy$ એ સમીકરણ $\frac{dy}{dx}=\frac{f(x, y)}{g(x, y)}$ ને $\frac{dV}{dy}=\frac{1}{y}(F(V))$ સ્વરૂપમાં ઘટાડે,તો $F(V)=$

વિકલ સમીકરણ $(3xy+y^2) dx + (x^2+xy) dy = 0$ નો વ્યાપક ઉકેલ શોધો.

જો $\frac{dy}{dx} = \frac{y + x \tan(\frac{y}{x})}{x}$ હોય, તો $\sin(\frac{y}{x})$ કોના બરાબર થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo