વિકલ સમીકરણ $(1+y^2) dx = (\tan^{-1} y - x) dy$ નો વ્યાપક ઉકેલ શોધો.

  • A
    $2 x e^{\tan^{-1} y} = e^{2 \tan^{-1} y} + c$
  • B
    $x y + \tan^{-1} y = c$
  • C
    $2 \tan^{-1} y = (y^2 - 1) x + c$
  • D
    $x e^{\tan^{-1} y} = e^{\tan^{-1} y} (\tan^{-1} y - 1) + c$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $x \cos x \frac{dy}{dx} + (x \sin x + \cos x) y = 1$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $x^{2} dy - 2xy dx = x^{4} \cos x dx$ નો વ્યાપક ઉકેલ શોધો.

ધારો કે $f : R \rightarrow R$ એ $f(0)=1$ સાથેનું વિકલનીય વિધેય છે અને તે તમામ $x, y \in R$ માટે સમીકરણ $f(x+y)=f(x) f^{\prime}(y)+f^{\prime}(x) f(y)$ નું પાલન કરે છે. તો,$\log _e(f(4))$ ની કિંમત શોધો.

જો $\int f(x) \, dx = x e^{-\log |x|} + f(x)$ હોય,તો $f(x)$ શું થાય?

ધારો કે વિકલ સમીકરણ $\frac{dy}{dx}+\frac{xy}{x^{2}-1}=\frac{x^{4}+2x}{\sqrt{1-x^{2}}}, x \in(-1,1)$ નો ઉકેલ વક્ર $y=f(x)$ ઉગમબિંદુમાંથી પસાર થાય છે. તો $\int_{-\frac{\sqrt{3}}{2}}^{\frac{\sqrt{3}}{2}} f(x) dx$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo