ધારો કે વિકલ સમીકરણ $\frac{dy}{dx}+\frac{xy}{x^{2}-1}=\frac{x^{4}+2x}{\sqrt{1-x^{2}}}, x \in(-1,1)$ નો ઉકેલ વક્ર $y=f(x)$ ઉગમબિંદુમાંથી પસાર થાય છે. તો $\int_{-\frac{\sqrt{3}}{2}}^{\frac{\sqrt{3}}{2}} f(x) dx$ ની કિંમત શોધો.

  • A
    $\frac{\pi}{3}-\frac{1}{4}$
  • B
    $\frac{\pi}{3}-\frac{\sqrt{3}}{4}$
  • C
    $\frac{\pi}{6}-\frac{\sqrt{3}}{4}$
  • D
    $\frac{\pi}{6}-\frac{\sqrt{3}}{2}$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $(x+2y^3) \frac{dy}{dx} - y = 0, y > 0$ નો વ્યાપક ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $\frac{dy}{dx} + (3x^2 \tan^{-1} y - x^3)(1 + y^2) = 0$ નો સંકલ્યકારક અવયવ (Integrating Factor) શોધો.

ધારો કે વિકલ સમીકરણ $(\log_e(\cos y))^2 \cos y dx - (1+3x \log_e(\cos y)) \sin y dy = 0$ નો ઉકેલ વક્ર $x=x(y), 0 < y < \frac{\pi}{2}$,એ $x(\frac{\pi}{3}) = \frac{1}{2 \log_e 2}$ નું સમાધાન કરે છે. જો $x(\frac{\pi}{6}) = \frac{1}{\log_e m - \log_e n}$,જ્યાં $m$ અને $n$ પરસ્પર અવિભાજ્ય છે,તો $mn$ ની કિંમત $.....$ છે.

વિકલ સમીકરણ $x\frac{dy}{dx} + y = x^2 + 3x + 2$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $\frac{dy}{dx}(x \log x) + y = 4 \log x$ નો સંકલ્યકારક અવયવ (Integrating Factor) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo