$[MnBr_4]^{2-}$ ની ભૂમિતિ અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    ચતુષ્ફલકીય અને $1$
  • B
    સમચોરસ અને $1$
  • C
    ચતુષ્ફલકીય અને $5$
  • D
    સમચોરસ અને $5$

Explore More

Similar Questions

કયા સંકીર્ણ સંયોજનમાં $sp^3d^2$ સંકરણ જોવા મળે છે?

વેલેન્સ બોન્ડ થિયરી (સંયોજકતા બંધન સિદ્ધાંત) મુજબ,ધાતુનો પરમાણુ અથવા આયન લિગાન્ડ્સ સાથે બંધ બનાવવા માટે નીચેનામાંથી કઈ કક્ષકોનો ઉપયોગ કરીને સંકર કક્ષકો બનાવી શકે છે?

$[Mn(CN)_6]^{3-}$ ના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

$[Ni(dmg)_2]$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$Ni(II)$ નો અષ્ટફલકીય સંકીર્ણ કેવો હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo