આપેલ આકૃતિ ન્યુક્લિયોસોમની રચના દર્શાવે છે,જેમાં તેના ભાગોને $A, B$ અને $C$ તરીકે લેબલ કરવામાં આવ્યા છે. $A, B$ અને $C$ ને ઓળખો.

  • A
    $A - DNA$; $B - H_1$ હિસ્ટોન; $C -$ હિસ્ટોન ઓક્ટામર
  • B
    $A - H_1$ હિસ્ટોન; $B - DNA$; $C -$ હિસ્ટોન ઓક્ટામર
  • C
    $A -$ હિસ્ટોન ઓક્ટામર; $B - RNA$; $C - H_1$ હિસ્ટોન
  • D
    $A - RNA$; $B - H_1$ હિસ્ટોન; $C -$ હિસ્ટોન ઓક્ટામર

Explore More

Similar Questions

કોલમ $I$ માં આપેલા ઉત્સેચકોને કોલમ $II$ માં તેમના કાર્ય સાથે જોડો:
કોલમ $I$કોલમ $II$
$1$. લાઈગેઝ$a$. પેપ્ટાઈડ બંધનું નિર્માણ
$2$. રાઈબોઝાઈમ$b$. લેક્ટોઝનું જળવિભાજન
$3$. પરમીએઝ$c$. ઓકાઝાકી ટુકડાઓને જોડવા
$4$. $\beta$-ગેલેક્ટોસિડેઝ$d$. પ્રવેશશીલતામાં વધારો

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ લેક્ટોઝ $(i)$ જનીનનો કાર્યાત્મક ભાગ
$(b)$ રિલીઝ ફેક્ટર $(ii)$ $Lac$ ઓપેરોનનો પ્રેરક
$(c)$ હિસ્ટોન $(iii)$ $\text{DNA}$ નું પેકેજિંગ
$(d)$ એક્ઝોન $(iv)$ ભાષાંતરનું સમાપન

જનીનિક વિકૃતિ નીચેનામાંથી શેમાં થાય છે?

જે જનીનો રંગસૂત્ર પર પોતાનું સ્થાન જાળવી રાખે છે,તેમને.... કહેવામાં આવે છે.

$DNA$ અને $RNA$ ના ગુણધર્મો પર તુલનાત્મક નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo