સમીકરણોની જોડી $3x + 4y = 10$ અને $3x + 4y = 15$ નો આલેખ શું દર્શાવે છે?

  • A
    બે બિંદુઓમાં છેદે છે
  • B
    એક બિંદુમાં છેદે છે
  • C
    સમાંતર રેખાઓ છે
  • D
    સંપાતી રેખાઓ છે

Explore More

Similar Questions

પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરના બમણાનો સરવાળો $70$ વર્ષ છે. વળી,પિતાની હાલની ઉંમરના બમણા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો $95$ વર્ષ છે. તેમની હાલની ઉંમર શોધો.

$x$ વર્ષ પહેલાં,મહેશની ઉંમર $y$ વર્ષ હતી. તો $z$ વર્ષ પછી તેની ઉંમર $\ldots$ વર્ષ હશે.

$2x + 3y = 5$ અને $4x + ky = 10$ નો ઉકેલ ગણ અનંત છે. $k$ ની કિંમત ........... છે.

બે ચલ ધરાવતા સુરેખ સમીકરણ $2x - 5y = 3$ માટે,જો $y = -1$ હોય,તો $x = \ldots$

સમીકરણ $\ldots \ldots \ldots \ldots$ નો આલેખ $X$-અક્ષને લંબ રેખા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo