ઉત્સેચકની સક્રિયકરણ ઊર્જાના ખ્યાલને દર્શાવતો આલેખ નીચે આપેલ છે. આલેખનું અવલોકન કરો અને $M$ અને $N$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $M$-ઊંચું તાપમાન,ઊંચી સક્રિયકરણ ઊર્જા,$N$-નીચું તાપમાન,નીચી સક્રિયકરણ ઊર્જા
  • B
    $M$-વધારે સબસ્ટ્રેટ,ઊંચી સક્રિયકરણ ઊર્જા,$N$-ઓછું સબસ્ટ્રેટ,નીચી સક્રિયકરણ ઊર્જા
  • C
    $M$-ઉત્સેચક વગરની સક્રિયકરણ ઊર્જા,$N$-ઉત્સેચક સાથેની સક્રિયકરણ ઊર્જા
  • D
    $M$-ઉત્સેચક સાથેની સક્રિયકરણ ઊર્જા,$N$-ઉત્સેચક વગરની સક્રિયકરણ ઊર્જા

Explore More

Similar Questions

ઉત્સેચક જે પદાર્થ પર પ્રક્રિયા કરે છે તેને શું કહેવાય છે?

"એન્ઝાઇમ" (ઉત્સેચક) શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો?

પ્રક્રિયા: $\text{Acetic acid} + ATP + Co-A \to \text{Acetyl } Co.A + AMP + PPi$ માં કયો ઉત્સેચક વપરાય છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

માનવ માટે ઊંચો તાવ જોખમી છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo