આલેખ દર્શાવે છે કે બહિર્ગોળ પાતળા લેન્સ દ્વારા ઉત્પન્ન થતી મોટવણી $m$ એ પ્રતિબિંબ અંતર $v$ સાથે કેવી રીતે બદલાય છે. વપરાયેલ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હતી?

  • A
    $\frac{b}{c}$
  • B
    $\frac{b}{ca}$
  • C
    $\frac{bc}{a}$
  • D
    $\frac{c}{b}$

Explore More

Similar Questions

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $30 \ cm$ છે અને પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતાં ચોથા ભાગનું છે,તો વસ્તુ અંતર ........ $cm$ છે.

એક બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતાં $m$ ગણું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતા $n$ ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. પ્રતિબિંબ અંતર કેટલું હશે?

એક દ્વિ-બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $25\; cm$ છે. એક સપાટીની વક્રતા ત્રિજ્યા બીજી સપાટી કરતા બમણી છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય,તો તેની વક્રતા ત્રિજ્યાઓ શોધો.

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે મૂકેલી વસ્તુની મોટવણી $+2$ છે. $-2$ જેટલી મોટવણી મેળવવા માટે,વસ્તુને કેટલા અંતર જેટલી ખસેડવી પડશે.....$cm$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo