$15$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ માટે સમૂહ નંબર,સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને સંયોજકતા અનુક્રમે શું છે?

  • A
    $15, 5$ અને $3$
  • B
    $15, 6$ અને $2$
  • C
    $16, 5$ અને $2$
  • D
    $16, 6$ અને $3$

Explore More

Similar Questions

તે તત્વને ચિહ્નિત કરો જે માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.

આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાં તત્વની સંયોજકતા...

$117$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયા તત્વની સંયોજકતા અચળ રહે છે?

વિધાન : $HClO_4$ એ $HClO_3$ કરતા વધુ પ્રબળ એસિડ છે.
કારણ : $HClO_4$ માં $Cl$ નો ઓક્સિડેશન આંક $+VII$ છે અને $HClO_3$ માં $+V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo