$Ra^{226}$ નો અર્ધ-આયુષ્ય સમય $1620$ વર્ષ છે. તો $1 \ g$ રેડિયમમાં એક સેકન્ડમાં વિઘટન પામતા પરમાણુઓની સંખ્યા શોધો (એવોગેડ્રો આંક $= 6.023 \times 10^{23}$).

  • A
    $4.23 \times 10^9$
  • B
    $3.16 \times 10^{10}$
  • C
    $3.61 \times 10^{10}$
  • D
    $2.16 \times 10^{10}$

Explore More

Similar Questions

ઘન $NaCl$ વિદ્યુતનો મંદ વાહક છે કારણ કે

જ્યારે ગ્લુકોઝનો એક અણુ આપણા યકૃતના કોષોમાં ઓક્સિડાઈઝ થાય ત્યારે કેટલા $ATP$ ના અણુઓ મુક્ત થાય છે?

જો $\omega$ એ એકમનું સંકર ઘનમૂળ હોય,તો $\sin \left\{\left(\omega^{10}+\omega^{23}\right) \pi-\frac{\pi}{4}\right\}$ ની કિંમત શોધો.

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતો એક કણ ધન $x$ દિશામાં અચળ વેગ $v$ થી ગતિ કરે છે. તે $x = a$ થી $x = b$ સુધી વિસ્તરેલા અને ઋણ $z$ દિશામાં રહેલા સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ વાળા વિસ્તારમાં પ્રવેશ કરે છે. કણ $x > b$ વિસ્તારમાં પ્રવેશ કરી શકે તે માટે જરૂરી $v$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે?

નીચે આપેલા વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને નીચે આપેલ સાચો જવાબ ઓળખો:
$(A)$ સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થ પર અચળ બળ લગાડવામાં આવે છે. તેની ગતિઊર્જામાં થતો ફેરફાર સમય સાથે રેખીય રીતે બદલાય છે.
$(B)$ જ્યારે પદાર્થ સ્થિર હોય,ત્યારે તે સંતુલનમાં જ હોવો જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo