એક રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધ-આયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ $Y$ ના સરેરાશ આયુષ્ય જેટલો છે. શરૂઆતમાં બંનેમાં પરમાણુઓની સંખ્યા સમાન છે. તો:

  • A
    $X$ અને $Y$ નો શરૂઆતનો ક્ષય દર સમાન છે.
  • B
    $X$ અને $Y$ હંમેશા સમાન દરે ક્ષય પામે છે.
  • C
    $Y$ એ $X$ કરતા ઝડપી દરે ક્ષય પામશે.
  • D
    $X$ એ $Y$ કરતા ઝડપી દરે ક્ષય પામશે.

Explore More

Similar Questions

ધારો કે $A$ ગણ પર $R$ અને $S$ બે સંબંધો છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Fe_2Cr_2O_4 + Na_2CO_3 + O_2$ $\xrightarrow{\text{Fusion}} [X]$ $\xrightarrow[H_2O]{H^+} [Y]$ $\xrightarrow{H_2O_2/H^+} [Z]$
સંયોજનો $[X], [Y]$ અને $[Z]$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Ce$,$Pr$,અને $Nd$ ની આયનીકરણ એન્થાલ્પી $Th$,$Pa$,અને $U$ કરતા વધારે છે. શા માટે?

એક નિશ્ચિત લક્ષ્યમાં છોડવામાં આવેલી ગોળી $3 \ cm$ ઘૂસ્યા પછી તેનો અડધો વેગ ગુમાવે છે. જો તે ગતિ સામે સતત અવરોધનો સામનો કરતી હોય,તો સ્થિર થતા પહેલા તે કેટલું વધુ અંતર કાપશે? ($cm$ માં)

$27\,^oC$ તાપમાને રહેલી સીસાની ગોળી જ્યારે કોઈ અવરોધ સાથે અથડાઈને અટકે છે ત્યારે તે પીગળી જાય છે. જો ઉત્પન્ન થતી ઉષ્માના $25\%$ ભાગનું શોષણ અવરોધ દ્વારા થતું હોય,તો અથડાતી વખતે ગોળીનો વેગ ........ $m/s$ હશે. (સીસાનું ગલનબિંદુ $= 327\,^oC$,સીસાની વિશિષ્ટ ઉષ્મા $= 0.03\,cal/g\,^oC$,સીસાની ગલનગુપ્ત ઉષ્મા $= 6\,cal/g$ અને $J = 4.2\,J/cal$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo