વડના ઝાડને આધાર આપતી લટકતી રચનાઓને શું કહેવામાં આવે છે?

  • A
    સ્તંભમૂળ (Prop roots)
  • B
    આધારમૂળ (Stilt roots)
  • C
    શ્વસનમૂળ (Pneumatophores)
  • D
    મૂળરોમ (Root hair)

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા વિધાનો મૂળના કાર્યો માટે સંગત છે?
$I$ - જમીનમાંથી પાણી અને ખનિજોનું શોષણ
$II$ - વનસ્પતિના ભાગોને યોગ્ય આધાર પૂરો પાડવો
$III$ - સંચિત ખોરાકનો સંગ્રહ
$IV$ - વનસ્પતિ વૃદ્ધિનિયામકોનું સંશ્લેષણ

$Begonia$ અને $Bryophyllum$ માં અધિપર્ણીય (Epiphyllous) મૂળ એટલે શું?

ભ્રૂણમૂળ સિવાય વનસ્પતિના અન્ય ભાગોમાંથી વિકસતા મૂળને ......... કહે છે.

મૂળમાં,શાખાઓ $(Secondary\, roots)$ કેવી હોય છે?

સાચા વિધાનો પસંદ કરો.
$I$. મૂળના લંબાઈના વિસ્તારમાંથી,કેટલાક અધિસ્તરીય કોષો મૂળરોમ બનાવે છે.
$II$. $Rhizophora$ માં શ્વસનમૂળ (Pneumatophores) જોવા મળે છે.
$III$. વડના વૃક્ષમાં અસ્થાનિક મૂળ જોવા મળે છે.
$IV$. મકાઈ અને શેરડીમાં સ્તંભમૂળ (Prop roots) હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo