$298 \ K$ તાપમાને અને અચળ દબાણે નીચેની પ્રક્રિયા માટે ઉષ્મા ફેરફાર $+ 7.3 \ kcal$ છે. $A_2B_{(s)} \to 2A_{(s)} + 1/2 \ B_{2(g)}$,$\Delta H = + 7.3 \ kcal$. અચળ કદે ઉષ્મા ફેરફાર કેટલો હશે?

  • A
    $7.3 \ kcal$
  • B
    $7.3 \ kcal$ કરતા વધારે
  • C
    શૂન્ય
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$25^{\circ}C$ તાપમાને $C(\text{graphite}) \rightarrow C(\text{diamond})$ માટે $\Delta H_{transition}$ નું મૂલ્ય $1.9 \ kJ/mol$ છે. ગ્રેફાઇટની એન્ટ્રોપી હીરા (diamond) કરતા વધારે છે. આનો અર્થ એ થાય કે નીચેનામાંથી કયું ખોટું છે $:-$

કોઈ વાયુના પાંચ મોલને શ્રેણીમાં થતા ફેરફારના ઘટનાક્રમમાં મૂકવામાં આવેલ છે. જે નીચે આપેલા આલેખ વડે દર્શાવી શકાય છે,તો આ આલેખમાં $A \rightarrow B$,$B \rightarrow C$ અને $C \rightarrow A$ અનુક્રમે શું હશે?

$600 \, W$ પાવર ધરાવતા ઇલેક્ટ્રિક હીટર દ્વારા $80 \, mL$ પાણીના બાષ્પીભવન માટે $8$ મિનિટનો સમય લાગે છે. તો પાણીની બાષ્પાયન એન્થાલ્પી ......... $kJ \, mol^{-1}$ થશે.

Difficult
View Solution

પ્રક્રિયા $2 Cl ( g ) \rightarrow Cl _{2}( g )$ માટે,સાચો વિકલ્પ કયો છે?

$300 \ K$ તાપમાને પ્રક્રિયા $2C_6H_{6(l)} + 15O_{2(g)} \longrightarrow 12CO_{2(g)} + 6H_2O_{(l)}$ માટે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર $(\Delta _r H)$ અને પ્રક્રિયા આંતરિક ઉર્જા ફેરફાર $(\Delta _r U)$ વચ્ચેનો તફાવત $....$ $J \ mol^{-1}$ છે $(R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo