બે ટાવર વચ્ચેનું આડું અંતર $60 \ m$ છે. બીજા ટાવરની ટોચ પરથી જોતા પ્રથમ ટાવરની ટોચનો અવસેધકોણ $30^\circ$ છે. જો બીજા ટાવરની ઊંચાઈ $150 \ m$ હોય,તો પ્રથમ ટાવરની ઊંચાઈ કેટલી હશે?

  • A
    $150 - 60\sqrt{3} \ m$
  • B
    $90 \ m$
  • C
    $150 - 20\sqrt{3} \ m$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સપાટ જમીન પર ઉભેલા ટાવરનો પડછાયો જ્યારે સૂર્યનો ઉન્નતકોણ $30^{\circ}$ હોય ત્યારે $45^{\circ}$ હોય તેના કરતા $60 \ m$ લાંબો જોવા મળે છે. ટાવરની ઊંચાઈ શોધો.

ક્ષિતિજ સમાંતર જમીન પર સ્થિત એક ઉભો થાંભલો તેના પરના એક નિશાન દ્વારા $3:7$ ના ગુણોત્તરમાં વિભાજિત થાય છે,જેમાં નીચેનો ભાગ ઉપરના ભાગ કરતા ટૂંકો છે. જો બંને ભાગો થાંભલાના પાયાથી $18 \ m$ દૂર જમીન પરના એક બિંદુએ સમાન ખૂણા બનાવે છે,તો થાંભલાની ઊંચાઈ ($meters$ માં) કેટલી છે?

$P$ એ $a$ અને $b$ ઊંચાઈ ધરાવતા બે શિરોલંબ થાંભલાઓના પાયાને જોડતા રેખાખંડ પરનું એક બિંદુ છે. $P$ થી થાંભલાઓની ટોચના ઉત્સેધકોણ દરેક $45^{\circ}$ છે. તો, થાંભલાઓની ટોચ વચ્ચેના અંતરનો વર્ગ કેટલો થાય?

એક થાંભલો ત્રિકોણાકાર બગીચા $\Delta ABC$ ની અંદર ઉભો છે. ધારો કે બગીચાના દરેક ખૂણેથી થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $\frac{\pi}{3}$ છે. જો $\Delta ABC$ ના પરિવૃતની ત્રિજ્યા $2$ હોય,તો થાંભલાની ઊંચાઈ કેટલી થાય?

એક મોબાઈલ ટાવરની ટોચનો ત્રણ બિંદુઓ $P, Q$ અને $R$ (ટાવરના પાયામાંથી પસાર થતી સીધી રેખા પર) થી ઉત્સેધકોણ અનુક્રમે $\alpha, \beta$ અને $\gamma$ છે. જો ત્રણેય બિંદુઓ ટાવરના પાયાની એક જ તરફ આવેલા હોય અને $\alpha : \beta : \gamma = 1 : 2 : 3$ અને $PQ = l$ હોય,તો ટાવરની ઊંચાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo