$SiO_2$ અને $MgO$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $-48.4 \ kJ$ અને $-34.7 \ kJ$ છે. પ્રક્રિયા $2Mg + SiO_2 \to 2MgO + Si$ માટે પ્રક્રિયા ઉષ્મા $...... \ kJ$ છે.

  • A
    $21.16$
  • B
    $-21.0$
  • C
    $-13.62$
  • D
    $13.6$

Explore More

Similar Questions

વાયુરૂપ $H_2$,$Cl_2$ અને $HCl$ ની બંધ વિયોજન ઊર્જા અનુક્રમે $104$,$58$ અને $103 \ kcal$ છે. $HCl$ વાયુની સર્જન એન્થાલ્પી $... \ kcal$ થશે.

ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર થવાની સંક્રાંતિ ઉષ્મા $(\Delta H_t)$ કેટલી હશે,જ્યાં
$C(\text{graphite}) + O_{2(g)} \to CO_{2(g)}; \Delta H = x \ kJ \ mol^{-1}$
$C(\text{diamond}) + O_{2(g)} \to CO_{2(g)}; \Delta H = y \ kJ \ mol^{-1}$

જો $\Delta H_{O-H}$ નું મૂલ્ય $109 \ kcal \ mol^{-1}$ હોય,તો $H_{(g)}$ અને $O_{(g)}$ માંથી એક મોલ પાણીનું સર્જન ............ સાથે સંકળાયેલ છે.

હેસનો ઉષ્મા સંકલનનો નિયમ લખો.

‘રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે.’ આ વિધાન કયા વૈજ્ઞાનિક સાથે સંકળાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo