સામાન્ય દબાણે આદર્શ વાયુનો સમતાપી બલ્ક મોડ્યુલસ કેટલો હોય છે?

  • A
    $1.013 \times 10^5 \ N/m^2$
  • B
    $1.013 \times 10^6 \ N/m^2$
  • C
    $1.013 \times 10^{-11} \ N/m^2$
  • D
    $1.013 \times 10^{11} \ N/m^2$

Explore More

Similar Questions

જ્યારે વાયુનું તાપમાન $20^{\circ} C$ હોય અને દબાણ $P_1 = 1.01 \times 10^5 \, Pa$ થી બદલાઈને $P_2 = 1.165 \times 10^5 \, Pa$ થાય છે,ત્યારે કદમાં $10 \%$ નો ફેરફાર થાય છે. બલ્ક મોડ્યુલસ ......... $\times 10^5 \, Pa$ છે.

સમતાપી સ્થિતિમાં,વાયુનું દબાણ $P = aV^{-3}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ એ અચળાંક છે અને $V$ એ વાયુનું કદ છે. અચળ તાપમાને બલ્ક મોડ્યુલસ $..........\,P$ ની બરાબર છે.

જો પાણીની સંકોચનક્ષમતા (compressibility) પ્રતિ એકમ વાતાવરણીય દબાણે $\sigma$ હોય,તો $P$ વાતાવરણીય દબાણને કારણે કદ $V$ માં થતો ઘટાડો કેટલો હશે?

પાણીની સંકોચનક્ષમતા (compressibility) $6 \times 10^{-10} \,m^{2}/N$ છે. જો એક લિટર પાણી પર $4 \times 10^{7} \,N/m^{2}$ જેટલું દબાણ લગાડવામાં આવે, તો તેના કદમાં થતો ઘટાડો મિલિલિટરમાં કેટલો હશે?

પાણીની એકમ વાતાવરણીય દબાણ દીઠ સંકોચનક્ષમતા (compressibility) $\sigma$ છે. જો દબાણ $P$ ને કારણે કદ $V$ માં ઘટાડો થતો હોય,તો કદમાં થતો ફેરફાર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo