$SHM$ ની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતાં $1/n$ ગણી છે. જો $SHM$ નો કંપવિસ્તાર $A$ હોય,તો કણનું સ્થાનાંતર કેટલું હશે?

  • A
    $nA$
  • B
    $\sqrt{\frac{n+1}{n}} A$
  • C
    $\sqrt{\frac{n}{n+1}} A$
  • D
    $\frac{A}{n}$

Explore More

Similar Questions

ચાર તત્વોની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે:
$(I) 1s^2, (II) 1s^2 2s^2 2p^2, (III) 1s^2 2s^2 2p^5, (IV) 1s^2 2s^2 2p^6$. કઈ રચના આયોનિક અને સહસંયોજક બંને પ્રકારના બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે?

જો $x^2+y^2=t+\frac{1}{t}$ અને $x^4+y^4=t^2+\frac{1}{t^2}$ હોય, તો $x^3 y \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

$27^{\circ} C$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $10^{-3} \ min^{-1}$ છે. આ પ્રક્રિયાનો તાપમાન ગુણાંક $2$ છે. તો $17^{\circ} C$ તાપમાને આ પ્રક્રિયાનો વેગ અચળાંક ($min^{-1}$ માં) કેટલો હશે?

$e = \frac{1}{2}$ ઉત્કેન્દ્રિયતા ધરાવતા ઉપવલયનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. જો એક નિયામિકા $x = 4$ હોય,તો ઉપવલયનું સમીકરણ શોધો:

જો $f(x) = \sqrt{ax} + \frac{a^2}{\sqrt{ax}}$ હોય,તો $f^{\prime}(a)$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo