સેકન્ડ્સ લોલકની લંબાઈ .... $cm$ હોય છે.

  • A
    $99.8$
  • B
    $99$
  • C
    $100$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

મુક્ત રીતે ગતિ કરતા કૃત્રિમ ઉપગ્રહ પર સાદા લોલકનો આવર્તકાળ કેટલો હોય છે?

નીચેના કોષ્ટકમાં કોલમ-$I$ માં ગ્રાફનો સંબંધ અને કોલમ-$II$ માં ગ્રાફનો આકાર દર્શાવેલ છે. તેમને યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ $T^2 \to l$$(i)$ સુરેખ (Linear)
$(b)$ $T^2 \to g$$(ii)$ પરવલયાકાર (Parabolic)
$(c)$ $T \to l$$(iii)$ અતિવલયાકાર (Hyperbolic)

$m$ દળ ધરાવતા ગોળાવાળું એક સાદું લોલક $A$ થી $C$ અને પાછું $A$ સુધી એવી રીતે દોલન કરે છે કે જેથી $PB = H$ થાય. જો ગુરુત્વપ્રવેગ $g$ હોય,તો $B$ માંથી પસાર થતી વખતે ગોળાનો વેગ કેટલો હશે?

$L$ લંબાઈના એક સાદા લોલકનું દળ $m$ છે અને તે $A$ કંપવિસ્તાર સાથે મુક્ત રીતે દોલનો કરે છે. તેના અંતિમ સ્થાન પર,તેની સ્થિતિ ઊર્જા કેટલી હશે? ($g$ એ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ છે)

એક લોલક $250\,cm$ લંબાઈની દોરી વડે લટકાવેલું છે. લોલકના ગોળાનું દળ $200\,g$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યાં સુધી ગોળાને એક બાજુ ખેંચવામાં આવે છે. ગોળાને મુક્ત કર્યા પછી,તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ વેગ . . . . . . $m/s$ હશે. (જો $g = 10\,m/s^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo