જ્યારે રેખાંશીય તણાવ $4 \ N$ હોય ત્યારે એક સ્થિતિસ્થાપક દોરીની લંબાઈ $a$ મીટર છે અને જ્યારે રેખાંશીય તણાવ $5 \ N$ હોય ત્યારે તે $b$ મીટર છે. જ્યારે રેખાંશીય તણાવ $9 \ N$ હોય ત્યારે દોરીની લંબાઈ મીટરમાં કેટલી હશે?

  • A
    $a-b$
  • B
    $5 b-4 a$
  • C
    $2 b-\frac{1}{4} a$
  • D
    $4 a-3 b$

Explore More

Similar Questions

એક ઘન તત્વ $Y$ વિદ્યુતનું વહન કરે છે અને બે પ્રકારના ક્લોરાઇડ બનાવે છે: $YCl_n$ (રંગહીન બાષ્પશીલ પ્રવાહી) અને $YCl_{n-2}$ (રંગહીન ઘન). તો તત્વ $Y$ કયા સમૂહમાં હશે?

સાબુ દ્વારા સફાઈની પ્રક્રિયા દરમિયાન બનતું મિસેલ શું છે?

એક આદર્શ વાયુ એવી રીતે વિસ્તરણ પામે છે કે $PT^2 =$ અચળ રહે છે. વાયુનો કદ પ્રસરણાંક કેટલો હશે?

શરૂઆતમાં $\lambda_1$ તરંગલંબાઈ ધરાવતો ફોટોન ફોટોકેથોડ પર આપાત થાય છે અને $E_1$ મહત્તમ ઉર્જા ધરાવતો ઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે. જો આપાત ફોટોનની તરંગલંબાઈ બદલીને $\lambda_2$ કરવામાં આવે,તો ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા $E_2$ થાય છે. તો $hc$ ($h=$ પ્લાન્કનો અચળાંક,$c=$ પ્રકાશનો વેગ) નું મૂલ્ય શું હશે?

જ્યારે ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટર ટુ એમિટર વોલ્ટેજ અચળ હોય,ત્યારે જ્યારે એમિટર પ્રવાહમાં $8.3 ~mA$ નો ફેરફાર થાય ત્યારે કલેક્ટર પ્રવાહમાં $8.2 ~mA$ નો ફેરફાર થાય છે. ફોરવર્ડ કરંટ રેશિયોનું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo