ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઈ $1 \, cm$ છે. $15 \, seconds$ માં તેના છેડાના વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    શૂન્ય
  • B
    $\frac{\pi}{30\sqrt{2}} \, cm/s$
  • C
    $\frac{\pi}{30} \, cm/s$
  • D
    $\frac{\pi\sqrt{2}}{30} \, cm/s$

Explore More

Similar Questions

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો કેન્દ્રગામી પ્રવેગ $a_c$ સમય $t$ સાથે $a_c = k^2rt^2$ મુજબ બદલાય છે,જ્યાં $k$ અચળાંક છે. કણ પર લાગતા બળ દ્વારા તેને આપવામાં આવતો પાવર કેટલો હશે?

Difficult
View Solution

ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટાની સાપેક્ષ કોણીય ઝડપ ($rad/s$ માં) કેટલી છે?

એક પૈડાનો કોણીય પ્રવેગ $3 \ rad/s^2$ છે. જો તેની પ્રારંભિક કોણીય ઝડપ $2 \ rad/s$ હોય,તો $2 \ s$ માં તેણે કેટલું કોણીય સ્થાનાંતર ($rad$ માં) કર્યું હશે?

ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

એક કણ વર્તુળાકાર માર્ગ પર $4 \text{ rad/s}^2$ ના અચળ કોણીય પ્રવેગ સાથે ગતિ કરી રહ્યો છે. કેટલા સમય પછી તેના સ્પર્શકીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગના મૂલ્યો સમાન થશે ($\text{ s}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo