વર્તુળ $x^2+y^2-4x+6y-12=0$ દ્વારા રેખા $4x+3y+1=0$ પર અંતઃખંડિત જીવાની લંબાઈ કેટલી છે?

  • A
    $3$
  • B
    $4$
  • C
    $10$
  • D
    $8$

Explore More

Similar Questions

ધારો કે $(\sqrt{8x-x^2-12}-4)^2+(x-7)^2, x \in R$ ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો અનુક્રમે $M$ અને $m$ છે. તો $M^2-m^2$ ની કિંમત ............... થાય.

$y-$અક્ષને બિંદુ $P(0,2)$ આગળ સ્પર્શતું અને વર્તુળ $x^2 + y^2 = 16$ ને અંતઃસ્પર્શતું હોય તેવા વર્તુળની ત્રિજ્યા શોધો.

$k$ ના મૂલ્યોનો ગણ શોધો જેના માટે વર્તુળ $C : 4x^{2} + 4y^{2} - 12x + 8y + k = 0$ ચોથા ચરણમાં આવેલું હોય અને બિંદુ $(1, -1/3)$ વર્તુળ $C$ પર અથવા તેની અંદર હોય.

સ્તંભ $I$ માં આપેલા વિધાનોને સ્તંભ $II$ ના ગુણધર્મો સાથે જોડો.
સ્તંભ $I$ સ્તંભ $II$
$(A)$ બે છેદતા વર્તુળો $(p)$ સામાન્ય સ્પર્શક ધરાવે છે
$(B)$ બે પરસ્પર બાહ્ય વર્તુળો $(q)$ સામાન્ય અભિલંબ ધરાવે છે
$(C)$ બે વર્તુળો,એક બીજાની અંદર $(r)$ સામાન્ય સ્પર્શક ધરાવતા નથી
$(D)$ અતિવલયની બે શાખાઓ $(s)$ સામાન્ય અભિલંબ ધરાવતા નથી

બિંદુઓ $A, B, C, D, E$ એક વર્તુળના પરિઘ પર ઘડિયાળના કાંટાની દિશામાં એવી રીતે દર્શાવેલ છે કે જેથી $\angle ABC = 130^{\circ}$ અને $\angle CDE = 110^{\circ}$ થાય. $\angle ACE$ નું માપ ડિગ્રીમાં કેટલું હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo