એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ $10$ અને $24$ છે. તો,સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $26$
  • B
    $13$
  • C
    $52$
  • D
    $34$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $m \angle C = 30^{\circ}$ છે. જો $AC = 10$ હોય,તો $AB = \ldots$

$\Delta ABC$ માં,$\overline{AD}$ એ મધ્યગા છે. જો $AD = 7$ અને $AB^2 + AC^2 = 148$ હોય,તો $BC$ શોધો.

$l_{1} \parallel l_{2} \parallel l_{3}$ ને છેદતી છેદિકાઓ $t_{1}$ અને $t_{2}$ તેમને અનુક્રમે $A, B, C$ અને $P, Q, R$ માં છેદે છે. જો $AB = 3, BC = 4$ અને $QR = 3.6$ હોય,તો $PR$ શોધો.

જો ત્રિકોણ $ABC$ અને $DEF$ માં,$\frac{AB}{DE} = \frac{BC}{FD}$ હોય,તો તેઓ સમરૂપ થશે,જ્યારે

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM = 2$,$MB = 3$ અને $MN = 3$ હોય,તો $BC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo