સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવતું ડબલેટ શોષણ સંક્રમણ $589 \, nm$ અને $589.6 \, nm$ પર જોવા મળે છે. દરેક સંક્રમણની આવૃત્તિ અને બે ઉત્તેજિત અવસ્થાઓ વચ્ચેનો ઉર્જા તફાવત ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ આપેલ છે,
પ્રથમ સંક્રમણ સાથે સંકળાયેલ તરંગલંબાઈ,$\lambda_{1} = 589 \, nm = 589 \times 10^{-9} \, m$
બીજા સંક્રમણ સાથે સંકળાયેલ તરંગલંબાઈ,$\lambda_{2} = 589.6 \, nm = 589.6 \times 10^{-9} \, m$
પ્રથમ તરંગલંબાઈની આવૃત્તિ $\nu_{1} = \frac{c}{\lambda_{1}} = \frac{3 \times 10^{8} \, m s^{-1}}{589 \times 10^{-9} \, m} = 5.093 \times 10^{14} \, s^{-1}$
બીજી તરંગલંબાઈની આવૃત્તિ $\nu_{2} = \frac{c}{\lambda_{2}} = \frac{3 \times 10^{8} \, m s^{-1}}{589.6 \times 10^{-9} \, m} = 5.088 \times 10^{14} \, s^{-1}$
$(ii)$ બે ઉત્તેજિત અવસ્થાઓ વચ્ચેનો ઉર્જા તફાવત:
$\Delta E = h(\nu_{1} - \nu_{2})$
$\Delta E = 6.626 \times 10^{-34} \, J s \times (5.093 \times 10^{14} - 5.088 \times 10^{14}) \, s^{-1}$
$\Delta E = 3.313 \times 10^{-22} \, J$

Explore More

Similar Questions

બોહરના સિદ્ધાંત મુજબ,મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ અને કક્ષાની ત્રિજ્યા $(r)$ વચ્ચેનો સંબંધ શું છે?

રીડબર્ગ અચળાંક $\left(R_H\right)$ નું મૂલ્ય $2.18 \times 10^{-18} \ J$ છે. હાઇડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં $9.1 \times 10^{-31} \ kg$ દળ ધરાવતા ઇલેક્ટ્રોનનો વેગ $= \dots \dots \dots \times 10^5 \ ms^{-1}$ (નજીકનો પૂર્ણાંક) છે.

$Na$ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે $242 \, nm$ તરંગલંબાઇના પ્રકાશની જરૂર પડે છે. તો સોડિયમ પરમાણુની આયનીકરણ ઊર્જા $kJ \, mol^{-1}$ માં કેટલી થશે?

Difficult
View Solution

હાઈડ્રોજન પરમાણુમાં નીચેનામાંથી કયા ઈલેક્ટ્રોનિક સંક્રમણના પરિણામે સૌથી ટૂંકી તરંગલંબાઈ ધરાવતી વર્ણપટ રેખાનું ઉત્સર્જન થાય છે?

હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં કયું સંક્રમણ $He^{+}$ વર્ણપટના $n = 4$ થી $n = 2$ સંક્રમણ જેટલી જ તરંગલંબાઈ ધરાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo