રીડબર્ગ અચળાંક $\left(R_H\right)$ નું મૂલ્ય $2.18 \times 10^{-18} \ J$ છે. હાઇડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં $9.1 \times 10^{-31} \ kg$ દળ ધરાવતા ઇલેક્ટ્રોનનો વેગ $= \dots \dots \dots \times 10^5 \ ms^{-1}$ (નજીકનો પૂર્ણાંક) છે.

  • A
    $22$
  • B
    $25$
  • C
    $30$
  • D
    $35$

Explore More

Similar Questions

બામર શ્રેણીમાં સૌથી ટૂંકી તરંગલંબાઈ માટે તરંગ સંખ્યા શોધો.

$He^{\oplus}$ આયનમાં નીચેનામાંથી કયો ઉર્જા ફેરફાર ત્રીજા બામર સંક્રમણ કરતા ઓછો છે?

Difficult
View Solution

$H$ પરમાણુના ચાર લઘુત્તમ ઊર્જા સ્તર આકૃતિમાં દર્શાવ્યા છે. ઉત્સર્જન રેખાઓની સંખ્યા ...... થશે.

$He^{+}$ આયનની બામર શ્રેણીની વર્ણપટ રેખાની તરંગલંબાઈ નીચેનામાંથી કઈ છે? ($R=$ રિડબર્ગ અચળાંક,$n > 2$)

હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીમાં ટૂંકી તરંગલંબાઇ $\lambda$ છે. $He^{+}$ ની બામર શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo