એક વાઇબ્રેશન મેગ્નેટોમીટરના ચુંબકને ગરમ કરવામાં આવે છે જેથી તેની ચુંબકીય મોમેન્ટમાં $19\%$ નો ઘટાડો થાય છે. આમ કરવાથી,મેગ્નેટોમીટરનો આવર્તકાળ કેટલો બદલાશે?

  • A
    $19\%$ વધશે
  • B
    $19\%$ ઘટશે
  • C
    $11\%$ વધશે
  • D
    $21\%$ ઘટશે

Explore More

Similar Questions

વાઇબ્રેશન મેગ્નેટોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

વાઇબ્રેશન મેગ્નેટોમીટરમાં સસ્પેન્શન ફાઇબરના વળ (twists) દૂર કરવા જોઈએ જેથી:

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં એક ગજિયો ચુંબક ટેબલ પર પૂર્વ-પશ્ચિમ દિશામાં મૂકવામાં આવે છે. તટસ્થ બિંદુઓની સંખ્યા,જ્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય,તે કેટલી છે?

એક ટૂંકી ચુંબકીય સોયને $1 \, T$ તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવી છે. જ્યારે આ સોય પર લંબ દિશામાં $\sqrt{3} \, T$ તીવ્રતા ધરાવતું બીજું ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે,ત્યારે સોય $\theta$ ખૂણે વિચલિત થાય છે. $\theta$ નું મૂલ્ય કેટલું હશે ($^o$ માં)?

એક પ્રવાહધારિત કોઈલને તેની અક્ષ $N-S$ દિશાને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. ધારો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $H_0$ છે અને લૂપની અંદરનું ચુંબકીય ક્ષેત્ર $H$ છે. જો લૂપની અંદર એક ચુંબક લટકાવવામાં આવે,તો તે $H$ સાથે $\theta$ ખૂણો બનાવે છે. તો $\theta =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo