એક કોઈલના સમતલને લંબ અને કાગળની અંદરની તરફ જતું ચુંબકીય ફ્લક્સ $\phi = (2t^2 + 4t + 6) \, mWb$ સંબંધ અનુસાર બદલાય છે. $t = 4 \, s$ સમયે લૂપમાં પ્રેરિત $emf$ ....... $V$ છે.

  • A
    $0.12$
  • B
    $2.4$
  • C
    $0.02$
  • D
    $1.2$

Explore More

Similar Questions

$2\, \Omega$ અવરોધ ધરાવતા કોઈલના સર્કિટમાં,ચુંબકીય ફ્લક્સ $0.2\, s$ માં $2.0\, Wb$ થી બદલાઈને $10.0\, Wb$ થાય છે. આ સમય દરમિયાન કોઈલમાંથી વહેતો વિદ્યુતભાર..........$C$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રીંગ તરફ નીચે પડી રહ્યો છે. જો રીંગની ઉપરથી જોવામાં આવે,તો પ્રેરિત પ્રવાહની દિશા શું હશે?

બે સમાન ચુંબકોના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો એક કોઇલ (જેમાં કેપેસિટર છે) તરફ વિરુદ્ધ દિશામાંથી સમાન ઝડપે ગતિ કરે છે. તો

નીચેની આકૃતિમાં, ચુંબકને $v$ ઝડપથી કોઈલ તરફ ખસેડવામાં આવે છે અને પ્રેરિત emf $e$ છે. જો ચુંબક અને કોઈલ એકબીજાથી દૂર જાય, દરેક $v$ ઝડપથી ગતિ કરતા હોય, તો કોઈલમાં પ્રેરિત emf કેટલું હશે?

બે સમાન કોએક્સિયલ વર્તુળાકાર લૂપ્સ દરેક $i$ જેટલો પ્રવાહ ધરાવે છે જે ઘડિયાળની દિશામાં વહે છે. જો લૂપ્સ એકબીજાની નજીક આવી રહ્યા હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo