જ્યારે ઇન્ડક્ટરમાં વિદ્યુતપ્રવાહ $70 \ mA$ હોય ત્યારે તેમાં સંગ્રહિત ચુંબકીય સ્થિતિઊર્જા $49 \ mJ$ છે. તો ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ કેટલું હશે ($H$ માં)?

  • A
    $0.20$
  • B
    $2.0$
  • C
    $20$
  • D
    $200$

Explore More

Similar Questions

વિધાન : જો સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહનું મૂલ્ય સમાન રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે,તો સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ક્ષેત્ર ઉર્જા બદલાતી નથી.
કારણ : ચુંબકીય ક્ષેત્ર ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે.

જો $LR$ સર્કિટમાં પ્રવાહ અડધો કરવામાં આવે,તો તેમાં સંગ્રહિત ઉર્જા કેટલી થશે?

$2 \ H$ ઇન્ડક્ટન્સ ધરાવતા સોલેનોઇડમાં $1 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા કેટલી છે ($J$ માં)?

જો કોઈ કોઈલમાં વહેતો પ્રવાહ તેના પ્રારંભિક મૂલ્યના અડધા જેટલો ઘટાડવામાં આવે,તો કોઈલમાં સંગ્રહિત નવી ઉર્જા $(E_2)$ અને મૂળ ઉર્જા $(E_1)$ વચ્ચેનો સંબંધ શું હશે?

$(a)$ સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા માટેનું સૂત્ર ચુંબકીય ક્ષેત્ર $B$,ક્ષેત્રફળ $A$ અને લંબાઈ $l$ ના પદમાં મેળવો.
$(b)$ આ ચુંબકીય ઊર્જાની સરખામણી કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત-વિદ્યુત ઊર્જા સાથે કેવી રીતે કરી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo