એક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી (ચુંબકીય સસેપ્ટિબિલિટી) $7.54 \times 10^{-3}$ છે. આ પદાર્થનો પ્રકાર અને સાપેક્ષ પરમિયેબિલિટી (સાપેક્ષ પારગમ્યતા) શોધો:

  • A
    ડાયામેગ્નેટિક,$0.99246$
  • B
    પેરામેગ્નેટિક,$1.00754$
  • C
    ફેરોમેગ્નેટિક,$7.5 \times 10^3$
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

લોખંડની સાપેક્ષ પરમીએબિલિટી (relative permeability) $5500$ છે,તો તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી (magnetic susceptibility) કેટલી થશે?

ઓર્સ્ટેડ (Oersted) એ કોનો એકમ છે?

એક ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેન $2 \mu m$ બાજુની લંબાઈ ધરાવતા સમઘન સ્વરૂપે છે. તેમાં $4 \times 10^{14}$ પરમાણુઓ છે અને દરેક પરમાણ્વીય ડાયપોલની મોમેન્ટ $16 \times 10^{-24} \text{ A m}^2$ છે,તો ડોમેનનું મેગ્નેટાઈઝેશન . . . . . . છે.

એક પેરામેગ્નેટિક પદાર્થની $-123^{\circ} C$ તાપમાને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $0.0060$ છે,તો $-173^{\circ} C$ તાપમાને તેનું મૂલ્ય કેટલું હશે?

એક ગજિયા ચુંબકની લંબાઈ $4 \text{ cm}$,આડછેદનું ક્ષેત્રફળ $2 \text{ cm}^2$ અને ચુંબકીય મોમેન્ટ $6 \text{ Am}^2$ છે. ગજિયા ચુંબકની મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo