એક સળિયાના દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $499$ છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી $4 \pi \times 10^{-7} \ H/m$ છે. સળિયાના દ્રવ્યની નિરપેક્ષ પરમિએબિલિટી $H/m$ માં કેટલી હશે?

  • A
    $\pi \times 10^{-4}$
  • B
    $2 \pi \times 10^{-4}$
  • C
    $3 \pi \times 10^{-4}$
  • D
    $4 \pi \times 10^{-4}$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\sqrt{\frac{dy}{dx}} - 4\frac{dy}{dx} - 7x = 0$ નો ક્રમ અને ઘાત જણાવો.

$Anthoceros$ (એન્થોસિરોસ) માં વાનસ્પતિક પ્રજનન નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

ડાયહાઈડ્રોજનની વિદ્યુતવિભાજન પદ્ધતિ દ્વારા જથ્થાબંધ બનાવટનું વર્ણન કરો. આ પ્રક્રિયામાં વિદ્યુતવિભાજ્યની ભૂમિકા શું છે?

આલ્કલી ધાતુઓનું નિષ્કર્ષણ સામાન્ય રીતે નીચેના પૈકી કઈ પદ્ધતિથી થાય છે?

આકૃતિ ચાર ગ્રહોના ગુરુત્વાકર્ષણ પ્રવેગ $a_g$ નો ગ્રહના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ સાથેનો ફેરફાર દર્શાવે છે,જ્યાં $r \geq$ ગ્રહની ત્રિજ્યા છે. આલેખ $1$ અને $2$ એ $r \geq R_2$ માટે એકબીજા પર સંપાત થાય છે,અને આલેખ $3$ અને $4$ એ $r \geq R_4$ માટે એકબીજા પર સંપાત થાય છે. ગ્રહોની ઘનતાના ઉતરતા ક્રમમાં શ્રેણી નીચે મુજબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo