$5 \text{ kg}$ દળ ધરાવતા પદાર્થ પર બે પરસ્પર લંબ બળો $8 \text{ N}$ અને $6 \text{ N}$ લગાડવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા પ્રવેગનું મૂલ્ય અને દિશા અનુક્રમે કેટલા હશે?

  • A
    $2 \text{ ms}^{-2}$; $\tan^{-1}(3/4, 8 \text{ N}$ બળ સાથે$)$
  • B
    $2 \text{ ms}^{-2}$; $\tan^{-1}(4/3, 8 \text{ N}$ બળ સાથે$)$
  • C
    $2 \text{ ms}^{-2}$; $\tan^{-1}(3/4, 6 \text{ N}$ બળ સાથે$)$
  • D
    $20 \text{ ms}^{-2}$; $\tan^{-1}(4/3, 8 \text{ N}$ બળ સાથે$)$

Explore More

Similar Questions

$4 \ kg$ ના પદાર્થનો કોઈ એક ક્ષણે વેગ $3.0 \hat{i} \ m/s$ છે. આઠ સેકન્ડ પછી, તેનો વેગ $(8.0 \hat{i} + 10.0 \hat{j}) \ m/s$ થાય છે. જો પદાર્થ પર અચળ ચોખ્ખું બળ લાગતું હોય, તો બળનું મૂલ્ય કેટલું હશે?

$100 \, kg$ દળ ધરાવતી કાર $5 \, m/s$ ના વેગથી ગતિ કરે છે. તેને $\frac{1}{10} \, s$ માં સ્થિર કરવા માટે જરૂરી બળ . . . . . . $N$ છે.

રેખીય વેગમાનનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલનફળ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે?

$m$ દળનો એક કણ સમય $t = 0$ પર ઉગમબિંદુએ સ્થિર છે. તેના પર $x$ દિશામાં $F(t) = F_0e^{-bt}$ બળ લગાડવામાં આવે છે. તેની ઝડપ $v(t)$ નીચેનામાંથી કયા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે?

$5 \, kg$ દળ ધરાવતા પદાર્થ પર $\vec{F}=(40 \hat{i}+10 \hat{j}) \, N$ બળ લાગે છે. જો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે,તો $t=10 \, s$ સમયે તેનો સ્થાન સદિશ $\vec{r}$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo