$40 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યનું કેટલું દળ $114 \ g$ ઓક્ટેનમાં ઓગાળવું જોઈએ જેથી તેના બાષ્પદબાણમાં $20 \%$ નો ઘટાડો થાય ($g$ માં)?

  • A
    $11.4$
  • B
    $9.8$
  • C
    $12.8$
  • D
    $10$

Explore More

Similar Questions

$90\,^{\circ}C$ તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $1020\, torr$ છે. $0.1\, m$ સાંદ્રતા ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $1000\, torr$ છે. દ્રાવકનું આણ્વીય દળ કેટલું હશે?

$1 \ kg$ પાણીમાં ઓગળેલા ગ્લુકોઝના મંદ દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો $0.002$ છે. દ્રાવણની મોલાલિટી કેટલી હશે ($m$ માં)?

જો $Raoult's$ ના નિયમનું પાલન થાય,તો દ્રાવણમાં દ્રાવકનું બાષ્પદબાણ નીચેનામાંથી કોના સપ્રમાણમાં હોય છે?

$273 \, K$ અને $1 \, atm$ પર $224 \, mL$ $SO_{2(g)}$ ને $100 \, mL$ $0.1 \, M$ $NaOH$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થયેલ અબાષ્પશીલ દ્રાવ્યને $36 \, g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના બાષ્પદબાણમાં થતો ઘટાડો (ધારો કે દ્રાવણ મંદ છે) $(P^0_{H_2O} = 24 \, mm \, Hg)$ $x \times 10^{-2} \, mm \, Hg$ છે। $x$ નું મૂલ્ય ...... છે। (પૂર્ણાંક જવાબ)

ત્રણ અલગ-અલગ પ્રવાહીઓ $X$,$Y$ અને $Z$ માટે બાષ્પ દબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવેલ છે.
નીચે મુજબના અનુમાન કરવામાં આવ્યા છે:
$(A)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો વધારે છે.
$(B)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
$(C)$ $Y$ ની સરખામણીમાં $Z$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
સાચું/સાચા અનુમાન કયું/કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo