પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $M_1, R_1$ અને $M_2, R_2$ છે. તેમના કેન્દ્રો એકબીજાથી $d$ અંતરે આવેલા છે. $m$ દળના પદાર્થને $M_1$ ના કેન્દ્રથી $2d/3$ અંતરેથી કેટલી લઘુત્તમ ઝડપે ફેંકવો જોઈએ જેથી તે અનંત સુધી પહોંચી શકે?

  • A
    $\sqrt{\frac{6G}{d} (M_1 + 2M_2)}$
  • B
    $\sqrt{\frac{6G}{d} (M_1 - 2M_2)}$
  • C
    $\sqrt{\frac{3G}{d} (M_1 + 2M_2)}$
  • D
    $\sqrt{\frac{8G}{d} (M_1 - 2M_2)}$

Explore More

Similar Questions

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગના ત્રીજા ભાગના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ $...... \ km$ હશે. (પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \ km$ અને $g = 10 \ m/s^2$ લો)

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત અંતરે ફેંકવા માટે જરૂરી ગતિઊર્જા કેટલી હશે? (ધારો કે,પૃથ્વીની ત્રિજ્યા $R_E$ છે અને $g =$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ છે):

નિષ્ક્રમણ ઉર્જા (Escape energy) ની વ્યાખ્યા આપો. તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

એક ઉપગ્રહ પૃથ્વીની નજીક ભ્રમણકક્ષામાં છે અને તેની ગતિઊર્જા $K$ છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી મુક્ત થવા માટે તેને જરૂરી લઘુત્તમ વધારાની ગતિઊર્જા કેટલી હશે?

પૃથ્વીની સપાટી પર એક પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2 \; km/s$ છે. એક પદાર્થને આ ઝડપ કરતા ત્રણ ગણી ઝડપે ફેંકવામાં આવે છે. પૃથ્વીથી ખૂબ દૂર ગયા પછી તે પદાર્થની ઝડપ ($km/s$ માં) કેટલી હશે? સૂર્ય અને અન્ય ગ્રહોની હાજરીને અવગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo