હાઇડ્રોજનના આઇસોટોપમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો મહત્તમ સરવાળો કેટલો છે?

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $3$

Explore More

Similar Questions

$H-H$ બંધની ઊંચી એન્થાલ્પીના પરિણામોની ડાયહાઈડ્રોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના સંદર્ભમાં ચર્ચા કરો.

જ્યારે સાંદ્ર $H_2SO_4$ ખાંડના સંપર્કમાં આવે છે,ત્યારે તે કાળી પડી જાય છે,તેનું કારણ શું છે?

હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ શેમાં અલગ પડે છે?

કેલ્શિયમ ઈમાઈડનું જળવિભાજન કરવાથી વાયુ $(B)$ મળે છે,જેનું બ્લીચિંગ પાવડર દ્વારા ઓક્સિડેશન કરવાથી વાયુ $(C)$ મળે છે. વાયુ $(C)$ ની મેગ્નેશિયમ સાથે પ્રતિક્રિયા કરવાથી સંયોજન $(D)$ મળે છે. $(D)$ નું જળવિભાજન કરવાથી ફરીથી વાયુ $(B)$ મળે છે. $(B)$,$(C)$ અને $(D)$ શું છે?

ડાયહાઈડ્રોજન $(H_2)$ નો કયો ભૌતિક ગુણધર્મ ખોટો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo