$7$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે. જો બે અવલોકનો $6$ અને $8$ હોય,તો બાકીના $5$ અવલોકનોનું વિચરણ શોધો:

  • A
    $\frac{92}{5}$
  • B
    $\frac{134}{5}$
  • C
    $\frac{536}{25}$
  • D
    $\frac{112}{5}$

Explore More

Similar Questions

જો નીચે આપેલા ડેટા માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન $m$ હોય અને વિચરણ $\sigma^2$ હોય,તો $m + \sigma^2 =$
$x$ $1, 3, 5, 7, 9$
$f$ $4, 24, 28, 16, 8$

નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક $50$ છે અને $\Sigma f = 120$ છે. ખૂટતી આવૃત્તિઓ $f_1$ અને $f_2$ શોધો.
વર્ગ$0-20$$20-40$$40-60$$60-80$$80-100$
$f$$17$$f_1$$32$$f_2$$19$

એક સમૂહના વ્યક્તિઓની સરેરાશ આવક $\bar{x}$ છે અને બીજા સમૂહની સરેરાશ આવક $\bar{y}$ છે. જો બંને સમૂહના વ્યક્તિઓની સંખ્યાનું પ્રમાણ $4:3$ હોય,તો સંયુક્ત સમૂહની સરેરાશ આવક કેટલી થાય?

ધારો કે $X = \{11, 12, 13, \ldots, 40, 41\}$ અને $Y = \{61, 62, 63, \ldots, 90, 91\}$ એ અવલોકનોના બે સમૂહ છે. જો $\bar{x}$ અને $\bar{y}$ તેમના અનુક્રમે મધ્યક હોય અને $\sigma^2$ એ $X \cup Y$ ના તમામ અવલોકનોનું વિચરણ હોય,તો $|\bar{x} + \bar{y} - \sigma^2|$ ની કિંમત $.................$ થાય.

$100$ વિદ્યાર્થીઓના વર્ગ $A$ ના ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $40$ અને $\alpha ( > 0)$ છે,અને $n$ વિદ્યાર્થીઓના વર્ગ $B$ ના ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $55$ અને $30-\alpha$ છે. જો $100+n$ વિદ્યાર્થીઓના સંયુક્ત વર્ગના ગુણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $50$ અને $350$ હોય,તો વર્ગ $A$ અને $B$ ના વિચરણનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo